0


સ્લીપ મેનેજમેન્ટ


સ્લીપ મેનેજમેન્ટ એક એવી ટેકનીક છે કે,જેનો ઉપયોગ તમે 

સરસ મજાની ઉંઘ લેવા માટે કરી શકો છો. જો તમને મોડી

રાત સુધી ઊંઘ ન આવતી હોય અથવા તો ઊંઘવા માટે

ઊંઘની દવાઓ લેવી પડતી હોય તો તમે સ્લીપ મેનેજમેન્ટ

ટેકનીકનો ઉપયોગ કરી શકો છો કે જેનાથી આ બધી જ

પરેશાનીઓ દૂર કરી શકો છો..તો આવો જોઈએ ટેકનીક..

Download PDF (197 kb)
Download Link -2

Post a Comment

 
Top