0


કોન્સન્ટ્રેશન ટેકનીક

આ ચિત્રની મધ્યમાં જુઓ....કોન્સન્ટ્રેશન ઘણાં બધા લોકોની સમસ્યા હોય છે.આજકાલ ખાસ કરીને તમે વિદ્યાર્થીઓને એ કહેતા સાંભળ્યા હશે કે, હું કોન્સન્ટ્રેટ નથી કરી શક્તો.જે પણ કામમાં આપણે કોન્સન્ટ્રેટ નથી કરી શકતા.તે કામનું આપણે પુરતું પરિણામ મેળવી શકતા નથી. અત્યાર સુધી ઘણા ઓછા લોકોને ખબર હતી કે કોન્સન્ટ્રેશન કઈ રીતે રાખી શકાય પણ હવે કોન્સન્ટ્રેશન ટેકનીકની મદદથી તમે ચાહો એ વસ્તુ ઉપર તમારી એકાગ્રતા રાખી શકશો. તો મિત્રો આવો જોઈએ આ ટેકનીક....

Download PDF (200 kb)
                     Download Link -2


Post a Comment

 
Top